...આધુનિક યુગ માં ઈન્ટરનેટ પથ પર સ્નેહભર્યુ સ્વાગત...
            શ્રી ભચાઉ લોહાણા મહાજન ના સેવાકાર્યો ની સુવાસ થી આપ સૌ સુવિધિત હશો જ..
           આપણે સૌ રધુકુળ વંશજ ના "લોહરાણા" માંથી "લોહાણા" કેહવાયા જે એક હતા,એક છીએ અને એક રહેશું. જેના માટે અમારી આ આધુનિક જમાના ને અનુરૂપ વેબસાઈટ ભચાઉ લોહાણા સમાજ નું "દર્પણ" જે સમગ્ર સમાજ ને અર્પણ કરતા બેવડા ગૌરવ સાથે હર્ષ ની લાગણી અનુભવીએ છીએ તથા આપ સૌનું શ્રી ભચાઉ લોહાણા મહાજન હાર્દિક સ્વાગત કરે છે.
*** નિવેદન ***
jai

શ્રી ભરતભાઈ પુજારા
પ્રમુખ

jai
jai

શ્રી અશ્વિનભાઈ અનમ
મંત્રી

jai
jai
jai